સ્વાદમાં ભલે કડવા હોય, પણ કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.

તે શરીરની અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે

તે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

કારેલાના સેવનથી લોહી શુદ્ધ થાય છે

પાચનતંત્ર સુધારવામાં કારેલા ખુબ મદદ કરે છે

તે બ્લડ શુગર લેવલને કાબૂમાં રાખવામાં મદદ કરે છે

વિટામિન-C અને એન્ટિઓક્સિડેન્ટ્સ ભરપૂર હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે

હ્યદયના સ્વાસ્થય માટે પણ કારેલા ખુબ સારા છે

કારેલાને તેલમાં સારી રીતે સાંતળવાથી તેનો કડવો સ્વાદ ઓછો થાય

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે