આજકાલ ફાસ્ટફૂડ ખાવાનું ચલણ વધ્યું છે



ફાસ્ટ ફૂડમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર જેવા પોષક તત્વોની માત્રા ખૂબ ઓછી હોય છે



વજન વધવાની સમસ્યા થઈ શકે છે



ફાસ્ટ ફૂડમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોવાથી હૃદય રોગનું જોખમ વધી જાય છે.



ફાસ્ટ ફૂડમાં શુગરનું પ્રમાણ વધારે હોવાથી ડાયાબિટીસનું જોખમ વધી જાય છે



ફાઇબરનું પ્રમાણ ઓછું હોવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે



શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે



માનસિક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડે છે



ફાસ્ટ ફૂડ ખાવાથી ત્વચા પર ખીલ અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થઈ શકે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો