અંજીર એવું ડ્રાયફ્રૂટ છે જેના અનેક સ્વાસ્થ્ય લાભો છે



અંજીરમાં ફાઈબર હોવાથી પાચનતંત્ર પજબૂત થાય છે



અંજીરમાં વિટામિન એ, પોટેશિયમ, ફાઇબર સહિત ઘણા બધા પોષક તત્વો હોય છે



જો તમારે અંજીરના ફાયદા મેળવવા હોય તો રોજ તેને પલાળીને ખાવાનું રાખવું જોઈએ



તે મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સર માટે તે ખૂબ જ લાભકારી છે.



કબજિયાતની સમસ્યા દૂર કરવામાં અંજીર લાભદાયી છે



દરરોજ ત્રણ અંજીર ખાવાથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળી શકે છે



દૂધ સાથે અંજીર ખાવાથી પણ ઘણા ફાયદા થાય છે



દૂધ સાથે અંજીર ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો