લસણની એક કળી ખાવાથી ચેપ અને શરદીનું જોખમ ઘટે છે



લસણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક



રોજ લસણના સેવનથી હાર્ટને ફાયદો થાય છે



લસણના સેવનથી મોઢામાંથી દુર્ગંધ આવતી નથી



લસણ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે



લસણનું સેવન કોલેસ્ટ્રોલ લેવલને સુધારવામાં પણ મદદ કરે છે



લસણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે



લસણનું સેવન હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં ખૂબ જ અસરકારક



લસણના સેવનથી પાચન સારુ રહે છે



દરરોજ બે કળી લસણની ખાવી જોઈએ