દ્રાક્ષનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક



દ્રાક્ષમાં વિટામિન કે અને કોપર હોય છે



મીઠી અને રસાદાર હોવાની સાથે દ્રાક્ષમાં ઔષધીય ગુણો હોય છે



દ્રાક્ષમાં વિટામિન સી હોય છે



દ્રાક્ષનું સેવન આપણા હાર્ટ માટે ખૂબ જ સારુ



આંખોની રોશની માટે પણ દ્રાક્ષ બેસ્ટ માનવામાં આવે છે



કોલેસ્ટ્રોલથી પીડિત લોકોએ નિયમિત દ્રાક્ષનું સેવન કરવું જોઇએ



તેમાં અધિક માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે



જે આંખોને અનેકગણો ફાયદો આપે છે



દ્રાક્ષનું રોજ સેવન કરવું જોઈએ