ફુદીનાનો ઉપયોગ ચટણી, રાયતું અને સલાડમાં થાય છે



ફુદીનાનો રસ પીવાથી પણ સ્વાસ્થ્ય લાભ થાય છે



ફુદીનાનો ઉપયોગ ચા બનાવવા માટે પણ કરી શકાય છે



ફુદીનો પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે



તે અપચો, ગેસ અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે



શ્વાસની તકલીફ દૂર કરે છે



સનબર્નમાં રાહત મળે છે.



કોલેરામાં ફુદીનાનું સેવન કરવું જોઈએ



ગરમીમાં લૂથી બચવા માટે પણ ફુદીનાનો પ્રયોગ કારગર છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો