પાલક પોષક તત્વોથી ભરપૂર છે



પાલકને સુપરફૂડ કહેવામાં આવે છે



પાલકનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે



પાલક ફાઇબરથી ભરપૂર હોય છે



તે શરીરને એનર્જી આપે છે અને નિરોગી રાખે છે



તેમાં આયરન, આયોડિન, કેલ્શિયમ સારી માત્રામાં હોય છે



પાલક કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે



પાલક પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે



તેના સેવનથી વજન ઘટાડવામાં મદદ મળે છે



રોજ પાલકનું સેવન કરવું જોઈએ