30 બાદ આ 3 ફળોનું સેવન આપને રાખશે ફિટ



ફિટ રહેવા માટે જરૂરી છે હેલ્ધી ડાયટ



અવોકાડો ખૂબ જ હેલ્ધી ફળમાંનું એક છે



30 વર્ષ વર્ષ બાદ અવોકોડો ચોક્કસ ખાવું



અવોકાડો સ્કિનને હંમેશા યંગ રાખે છે



દાડમ એન્ટી ઓક્સિડન્ટસથી ભરપૂર છે



જે સ્કિનને ગ્લોઇંગ બનાવે છે.



ચેરીનું સેવન પણ ફિટ અને ફાઇન રાખશે



જામફળમાં વિટામિન સી સારી માત્રામાં છે



જે પિરિયડના દર્દના પણ ઓછું કરે છે



સંતરાનું સેવન પણ ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે