ડાર્ક સર્કલ ઓછા કરવા આ ફળનું કરો સેવન



ડાર્ક સર્કલ ઓછા કરવા આ ફળનું કરો સેવન



ડાર્ક સર્કલ ચહેરાની ખૂબસૂરતીમાં અવરોધક



ચહેરાની ખૂબસૂરતી ડાર્ક સર્કલ છીનવી લેશે



ટામેટાનું નિયમિત રીતે કરો સેવન



ટામેટામાં વિટામિન સી ભરપૂર હોય છે



ટામેટા પોટેશિયમથી ભરપૂર છે



ટામેટામાં એન્ટીઓક્સિડન્ટ્સ ગુણ છે



જે બ્લેક સર્કલને ઓછા કરે છે.



કાકડી પોષક તત્વોથી ભરપૂર છે



કાકડી સ્કિનને હાઇડ્રેઇટ રાખે છે.



બ્લૂ બેરીમાં મેંગેનીઝ વિટામિન સી છે



જે સ્કિનનો ગ્લો વધારે છે.



ડાયટમાં લીલા પાનના શાક કરો સામેલ



પોષણથી ભરપૂર લીલા શાક ડાર્ક સર્કલ કરશે દૂર