આ 5 સુપરફૂડનું સેવન હાડકાને કરશે મજબૂત



હાડકા કેલ્શિયમની કમીથી નબળા પડે છે



ડેરી પ્રોડક્ટસને ડાયટમાં કરો સામેલ



પનીર, દૂધ, દહીંને ડાયટમાં કરો સામેલ



સફેદ તિલ કેલ્શિયમથી ભરપૂર છે



સફેદ તલને ડાયટમાં કરો સામેલ



લીલા શાકભાજી કેલ્શિયમનો સારો સોર્સ



પાલક સહિતના શાકનું નિયમિત કરો સેવન



નટસ કેલ્શિયમ અને મેગ્નેશિયમનો ખજાનો



બદામ, મખાના,કાજુનું કરો ભરપૂર સેવન



દાળ, આખુ અનાજ પણ હાડકા મજબૂત કરશે



ચિયા સીડસ પમ્પકીન સીડ્સનું કરો સેવન