આ ફળોનું રોજ સેવન સ્કિનને આપશે યંગ લૂક

આ ફળોની મદદથી નિખારો સ્કિન

પપૈયાના રોજ સેવનથી સ્કિન બનશે ગ્લોઇંગ

વિટામિન સી યુક્ત ફૂડનું કરો સેવન

સ્ટ્રોબેરી, ઓરેંજ સહિત ખાટા ફળોનું કરો સેવન

કિવિ સ્કિન પર વધતી ઉંમરની અસર ઓછી કરે છે

કેળાનું સેવન પણ સ્કિનેને હેલ્ધી રાખે છે.

Published by: gujarati.abplive.com

આંબળા પણ સ્કિન અને હેર માટે ઉત્તમ છે