આ ફળો વજન ઘટાડવામાં કરશે મદદ



ડાયટિંગમાં પણ ફળોને ખાઓ ભરપેટ



કેટલાક ફળો વેઇટ લોસમાં કરે છે મદદ



ડાયટિંગમાં પપૈયુ ખાઇ શકાય છે



પપૈયું ફાઇબર, વિટામિન Cનો ખજાનો છે



સફરજન પણ ફાઇબરથી ભરપૂર છે.



ડાયટિંગમાં તરબૂચ પણ ખાઇ શકાય



જેમાં બીટા કેરોટિનની માત્રા છે



જે વજન ઘટાડવામાં મદદ કરે છે



સંતરા આપ ડાયટિંગમાં ખાઇ શકો છો



આ બધા જ ફળો ખાવાથી વજન નથી વધતું