આ 7 વસ્તુઓના સેવનથી શરીરમાંથી બેડ કૉલેસ્ટ્રૉલ થાય છે દૂર

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખાલી પેટ દરરોજ લસણની 3-4 કળીઓ ખાઓ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લસણ કૉલેસ્ટ્રૉલ અને બ્લડ પ્રેશરને કન્ટ્રૉલ કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અખરોટ રક્તવાહીનીઓને કન્ટ્રૉલ કરવામાં મદદ કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અખરોટથી હાઇ કૉલેસ્ટ્રૉલ પીગળે છે અને કન્ટ્રૉલ થાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓટ્સમાં ખાવાથી વજનની સાથે કૉલેસ્ટ્રૉલ પણ ઓછું થાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓટ્સમાં ગ્લૂકૉન નામનું તત્વ હોય છે તે કૉલેસ્ટ્રૉલ ઘટાડે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લાલ ડુંગળી પણ કૉલેસ્ટ્રૉલ લેવલને નિયંત્રિત કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લાલ ડુંગળીનો એક ચમચી રસ હળદર સાથે રોજ પીઓ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બ્લેક અને ગ્રીન ટીમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

all photos@abplive news

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ