કિડની શરીરમાંથી વધારાનું પાણી અને ઝેર દૂર કરે છે.

Published by: gujarati.abplive.com

કિડની બગડતા પહેલા શરીર આ 5 સંકેતો આપવાનું શરૂ કરે.

Published by: gujarati.abplive.com

સતત નબળાઈ કે સુસ્તી એ કિડનીની સમસ્યા હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

કિડનીમાં ખામી આવતા લોહીમાં ઝેરી તત્વો વધવા લાગે છે.

Published by: gujarati.abplive.com

શરીરમાં પાણી જમા થવાથી પગ અને ચહેરા પર સોજો આવે.

Published by: gujarati.abplive.com

રાત્રે વારંવાર કે ફીણવાળો પેશાબ આવવો એ મોટો સંકેત છે.

Published by: gujarati.abplive.com

લોહીમાં કચરો વધવાથી ત્વચા પર સતત ખંજવાળ આવી શકે છે.

Published by: gujarati.abplive.com

ઝેરી પદાર્થો જમા થવાથી ભૂખ ઓછી લાગે કે ઉબકા આવે.

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી આ લક્ષણો જણાય તો ડૉક્ટરની સલાહ લો.

Published by: gujarati.abplive.com

પેઇનકિલર્સનો વધુ પડતો ઉપયોગ કિડનીને નુકસાન કરે.

Published by: gujarati.abplive.com