અનિંદ્રાની સમસ્યામાં આ ડ્રિન્કનું સેવન ઉત્તમ



માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય માટે ગાઢ નિંદ્રા જરૂરી છે.



ઊંઘ પુરી ન થવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે



અનિંદ્રાના કારણે કાર્યક્ષમતામાં પણ ઘટાડો થાય છે.



સારી ઊંઘ માણવા માટે રાત્રે દૂધનું સેવન કરો



સારી ઊંઘ માણવા માટે રાત્રે દૂધનું સેવન કરો



સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઇએ.



દૂધમાં Tryptophan અને serotonin હોય છે.



જેથી દૂધના સેવનથી સારી ઊંઘ આવે છે



કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોવાથી તણાવ દૂર થાય છે



માનસિક શાંતિ મળતા ઉંઘ સારી આવે છે



માનસિક શાંતિ મળતા ઉંઘ સારી આવે છે



માનસિક શાંતિ મળતા ઉંઘ સારી આવે છે



સૂતા પહેલા એક મુઠ્ઠી ચેરી ખાવાથી સારી ઊંઘ આવે છે.



Thanks for Reading. UP NEXT

અનિંદ્રાની સમસ્યામાં આ ડ્રિન્કનું સેવન ઉત્તમ

View next story