ખાલી પેટ આ ફળનું સેવન કરશે નુકસાન

ખાલી પેટ સફરજન ખાવાના આ છે નુકસાન

ખાલી પેટ સફરજન ખાવાથી એસિડિટી થાય છે

ચહેરા પર ફોલ્લી ખીલ પણ થઇ શકે છે.

સફરજનના સેવનથી બ્લડ શુગર લેવલ વધી શકે છે

ડાયાબિટિસના દર્દીઓએ વધુ સેવન ન કરવું જોઇએ

કેટલાક લોકોને એલર્જીની પણ સમસ્યા થઇ શકે છે

પેટ સંબંધિત સમસ્યા પણ થઇ શકે છે.

ખાલી પેટ ખાવાથી ઝાડા થઇ શકે છે