રોજ આ મસાલાનું સેવન કરશે નુકસાન



સૂંઠ આદુના સેવનની આડઅસર



સૂંઠના સેવનના અદભૂત ફાયદા છે



કફનો દુશ્મન છે સૂંઠનું સેવન



બધાને સૂંઠ આદુ માફક નહિ આવતું



સૂંઠનું વધુ પડતું સેવન નુકસાન કરશે



વધુ સેવનથી ડાયરિયા થઇ શકે છે



સૂંઠથી મોમાં ચાંદા પડી શકે છે



હોઠમાં છાલા સોજાની સમસ્યા થઇ શકે છે



પાચનતંત્ર માટે નુકસાનકારક સાબિત થાય છે