પિરિયડ્સમાં આ ચીજનું સેવન પેઇનમાં રાહત આપશે



ચોકલેટ ખાવી જોઇએ કે નહિ



ડાર્ક ચોકલેટ પીરિયડના દુખાવામાં રાહત આપે છે



ડાર્ક ચોકલેટમાં કોકો બીન્સ હોય છે



ડાર્ક ચોકલેટ ફ્લેવોનોઈડ્સનો સારો સ્ત્રોત છે.



ડાર્ક વિટામિન્સ અને મિનરલ્સ હોય છે,



જે પીરિયડના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે.



પિરિયડ્સમાં મહિલાઓનો મૂડ પણ સ્વિંગ થાય છે



ચોકલેટ ખાવાથી મહિલાઓનો મૂડ સારો રહે છે



ચોકલેટ કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે.



આ કોર્ટિસોલ સ્ટ્રેસ હોર્મોન વધારાવાનો કારક છે.