ટામેટામાં ઓક્સલેટનું પ્રમાણ વધારે છે

Published by: gujarati.abplive.com

માટે જ તેને પથરી માટે જવાબદાર માનવામાં આવે

Published by: gujarati.abplive.com

પાલકમાં ઓક્સાલેટનું પ્રમાણ વધારે હોય છે

Published by: gujarati.abplive.com

વધુ ઓક્સાલેટથી કેટલાક લોકોને કિડનીમાં પથરી થવાનું જોખમ વધી શકે છે.

Published by: gujarati.abplive.com

બીટમાં ઓક્સાલેટ હોય છે

Published by: gujarati.abplive.com

જેથી અધિક સેવન બીટનું ટાળવું જોઇએ

Published by: gujarati.abplive.com

ચોકલેટમાં ઓક્સાલેટ હોય છે

Published by: gujarati.abplive.com

જેથી ચોકલેટનું વધુ પડતું સેવન પથરીનું જોખમ વઘારે છે

Published by: gujarati.abplive.com

ચિપ્સ જેવા, નમકીનું સેવન પણ પથરીનું જોખમ વધારે છે

Published by: gujarati.abplive.com

મટન અને અન્ય રેડ મીટનું વધુ સેવન પથરીનું જોખમ વધારે છે

Published by: gujarati.abplive.com