આમળા અનેક પોષક તત્વોથી ભરપૂર છે



આમળાને અમૃત ફળ પણ કહેવામાં આવે છે



આમળાનું સેવન કરવાથી વાળનું હેલ્થ સુધરે છે



આમળાં વાળના મૂળને મજબૂત બનાવે છે



જેના કારણે વાળ ખરવાનું પ્રમાણ ઘટે છે



આમળામાં રહેલા એન્ટીઑકિસડન્ટો વાળને સફેદ થતા અટકાવે છે



આમળા વાળને કુદરતી ચમક આપે છે



આમળામાં એન્ટિફંગલ ગુણધર્મો હોય છે, જે ખોડો દૂર કરવામાં મદદ કરે છે



આમળા વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે