આ ડ્રાઇફ્રૂટ ખાઇને ઊંઘશો તો અનિંદ્રા નહિ સતાવે



શું આપ અનિંદ્રાની સમસ્યાથી પીડિત છો



નાનકડી ઇલાયચીનું સેવન અનિંદ્રાને ભગાડશે



3થી4 દાણા ઇલાયચીનું સેવન સૂતા પહેલા કરો



ઇલાયચી દૂધમાં નાખીને પણ સેવન કરી શકો છો



આ ઉપાયથી સારી ઊંઘ આવશે



ઇલાયચીના સેવનના બીજા પણ અનેક ફાયદા છે



ઉલ્ટીની સમસ્યામાં રાહત આપે છે ઇલાયચી



એસિડિટીથી રાહત અપાવે છે ઇલાયચી



વજન ઘટાડવામાં મદદ કરે છે ઇલાયચી