પપૈયાનું સેવન કરવાથી ઘણા લાભ થશે



પેટ સંબંધિત અનેક સમસ્યાઓને દૂર થાય છે



પપૈયાના સેવનથી પાચન સારુ રહે છે



ફાઈબરથી ભરપૂર આ ફળમાં અન્ય ઘણા પોષક તત્વો



પપૈયાના સેવનથી પ્રોસ્ટેટ કેન્સરથી બચી શકાય છે



આ ફળમાં લાઇકોપીન જોવા મળે છે



લાઇકોપીન પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટાડે છે



પપૈયું ખાવાથી ગેસ અપચો અને કબજીયાતની સમસ્યા દૂર થશે



દરરોજ સવારે નાસ્તામાં પપૈયાનું સેવન કરો



પપૈયાને આજે જ તમારા ડાયેટમાં સામેલ કરો