લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઝડપથી વધી રહી છે



તેને હાયપરટેન્શન પણ કહેવાય છે



દરરોજ અડધાથી એક કલાક સુધી કસરત કરો



માત્ર ઘરે રાંધેલો ખોરાક જ ખાઓ



આહારમાં અનાજ, ફળો, શાકભાજી ડેરી ઉત્પાદનો લો



સોડા, જ્યુસ અને મીઠાનું સેવન ઓછું કરો



બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા ઈચ્છો છો તો આલ્કોહોલથી બચો



બ્લડ પ્રેશરથી પીડિત લોકોમાં હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે



આ ઘણા રોગોનું કારણ બની શકે છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)