આજના વ્યસ્ત જીવનમાં મોટાભાગના લોકો કોઈને કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે.



ખરાબ ખાવા-પીવાની આદતો અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી આ માટે જવાબદાર છે.



જો શરીરમાં યુરિક એસિડનું સ્તર વધે છે તો વ્યક્તિને સાંધામાં દુખાવો, સોજો અને ચાલવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે.



હા કેટલાક ડ્રાયફૂટ્સ યુરિક એસિડનું લેવલ જાળવી રાખે છે.



અખરોટ એક ડ્રાય ફ્રુટ છે જે બળતરા વિરોધી ગુણધર્મોથી ભરપૂર છે.



તેમાં ઓમેગા-3 ફેટી એસિડ સારી માત્રામાં હોય છે. તે વધેલા યુરિક એસિડને ઘટાડવામાં મદદ કરશે.



કાજુ યુરિક એસિડનું પ્રમાણ ઓછું કરવામાં પણ મદદરૂપ છે. વાસ્તવમાં તેમાં પ્યુરિનનું પ્રમાણ ઓછું હોય છે.



તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે.



જો યુરિક એસિડનું સ્તર વધે છે તો તમે બદામને તમારા ડાયટનો ભાગ બનાવી શકો છો.



યુરિક એસિડના સ્તરને ઘટાડવા માંગતા હોવ તો તમે પિસ્તા પણ ખાઈ શકો છો



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો