કોથમીર વધુ સમય રહેશે ફ્રેશ અપનાવો આ ટિપ્સ



કોથમીર, ભાજી ફુદીનો ફ્રીજમાં પણ ખરાબ થઇ જાય છે



આ 10 ટિપ્સથી વધુ સમયે તેને ફ્રેશ રાખી શકો છો



કોથમીના ડંઠલને થોડા કાપીને પાણીમાં ડૂબાડીને રાખો



સૂતરાઉ ભીના કપડામાં રાખી તેને જિપલોક બેગમાં મૂકો



બાદ આ બેગને ફ્રીઝમાં સ્ટોર કરી દો



એર ટાઇટ કન્ટેનરમાં પેપેર નેપકિન મૂકો



પાનને સુકવીને આ કન્ટેનરમાં પેક કરીને મૂકો



ફ્રીજનું યોગ્ય ટેમ્પરેટર સેટ કરો



આ રીતે કરવાથી લાંબો સમય કોથમીર ફ્રેશ રહેશે