ચોમાસાની ઋતુમાં ગરમાગરમ મકાઈનો ડોડો ખાવાની મજા જ કંઈ અલગ હોય છે.

મકાઈમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી તે પાચનક્રિયાને મજબૂત બનાવે છે.

તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

મકાઈમાં આયર્ન હોવાથી તે શરીરમાં લોહીની ઉણપ એટલે કે એ એનિમિયા દૂર કરે છે.

મકાઈનું સેવન કરવાથી આંખોનું તેજ વધે છે અને દ્રષ્ટિ સુધરે છે.

વિટામિન B complex થી ભરપૂર મકાઈ શરીરને દિવસભર ઉર્જાવાન રાખે છે.

મકાઈ કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

તે બ્લડ સુગરને અચાનક વધવા દેતી નથી, તેથી મધ્યમ માત્રામાં ડાયાબિટીસ દર્દીઓ પણ ખાઈ શકે છે.

મકાઈમાં રહેલા પોષક તત્વો ત્વચાને ગ્લોઇંગ અને કરચલીમુક્ત રાખવામાં મદદરૂપ છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે