એકસાથે વધુ પાણી પીવાને બદલે આખો દિવસ ઘૂંટડે-ઘૂંટડે (Sips) પાણી પીવાની આદત પાડો.

Published by: gujarati.abplive.com

શરીર એકસાથે મોટો જથ્થો શોષી શકતું નથી, તેથી ધીમે-ધીમે પાણી પીવું વધુ અસરકારક છે.

Published by: gujarati.abplive.com

જમતી વખતે વધારે પાણી પીવાનું ટાળો, કારણ કે તે પાચન એન્ઝાઇમ્સને નબળા પાડે છે.

Published by: gujarati.abplive.com

પાચન સુધારવા માટે જમવાના 30 મિનિટ પહેલા અથવા પછી પાણી પીવું શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

ઉનાળામાં માત્ર સાદું પાણી પૂરતું નથી; લીંબુ પાણી કે નાળિયેર પાણી દ્વારા ઇલેક્ટ્રોલાઇટ્સ મેળવો.

Published by: gujarati.abplive.com

તરસ લાગે ત્યારે જ પાણી પીવું એ ભૂલ છે, કારણ કે ત્યારે શરીર પહેલેથી ડિહાઇડ્રેટ થઈ ગયું હોય છે.

Published by: gujarati.abplive.com

અતિશય ઠંડુ કે ચિલ્ડ પાણી પાચનક્રિયા ધીમી કરે છે, તેના બદલે રૂમ ટેમ્પરેચરનું પાણી પીવો.

Published by: gujarati.abplive.com

સવારે ઉઠ્યા પછી અને વર્કઆઉટ પછી પાણી પીવાથી આખો દિવસ એનર્જી લેવલ જળવાઈ રહે છે.

Published by: gujarati.abplive.com

પાણી પીવાનું ભૂલી ન જવાય તે માટે પાણીની બોટલ હંમેશા તમારી નજર સામે રાખો.

Published by: gujarati.abplive.com

યોગ્ય રીતે હાઇડ્રેટેડ રહેવાથી શરીરમાં થાક, સુસ્તી અને એકાગ્રતાની કમી જેવી સમસ્યાઓ દૂર થાય છે.

Published by: gujarati.abplive.com