કીડનીના દર્દીઓએ કાકડી ટાળવી જોઈએ

Published by: gujarati.abplive.com

ગેસની સમસ્યા ધરાવનારોએ કાકડી ન ખાવી જોઈએ

એલર્જી ધરાવતા લોકોએ કાકડી ટાળવી જોઈએ

હાઇ બ્લડ પ્રેશર દર્દીઓ કાકડી ઓછી ખાવી જોઈએ

પાચન સંબંધિત સમસ્યા ધરાવતા લોકો માટે કાકડી નુકસાનકારક છે

ડાયાબિટીસ ધરાવતા લોકોએ કાકડી નિયંત્રિત માત્રામાં ખાવી જોઈએ

પાચન નબળો હોય તો તે લોકોએ કાકડી ટાળવી જોઈએ

કાકડી ખાધા પછી તકલીફ હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો જરુરી છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.