ગરમ પાણીમાં મીઠું નાખી કોગળા કરવાથી મોંના બેક્ટેરિયા મરે છે.

Published by: gujarati.abplive.com

તજના પાવડરને પાણીમાં ઉકાળી કોગળા કરવા ખૂબ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

રોજ 1-2 કપ ગ્રીન ટી પીવાથી દુર્ગંધના બેક્ટેરિયા અટકે છે.

Published by: gujarati.abplive.com

ફુદીનાના પાન ચાવવા એ શ્રેષ્ઠ નેચરલ માઉથ ફ્રેશનર છે.

Published by: gujarati.abplive.com

જમ્યા પછી એલચી ખાવાથી મોઢામાંથી આવતી વાસ દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

વરિયાળી ચાવવાથી લાળ વધે છે, જે બેક્ટેરિયાને નાશ કરે છે.

Published by: gujarati.abplive.com

ગરમ પાણીમાં લીંબુ નીચોવી કોગળા કરવાથી મોં સ્વચ્છ રહે છે.

Published by: gujarati.abplive.com

લવિંગ ચૂસવાથી દુર્ગંધની સાથે દાંતના દુખાવામાં પણ રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

એપલ સાઇડર વિનેગર અને પાણીના કોગળા કરવાથી pH લેવલ જળવાય છે.

Published by: gujarati.abplive.com

આ કુદરતી વસ્તુઓ મોઢાને તાજગી અને સુગંધ આપે છે.

Published by: gujarati.abplive.com