તેલમાં નાખો આ પાન વાળ ફટાફટ વધશે

હાલ વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે.

વાળ ખરવાની સમસ્યામાં કરી પતા કારગર

મીઠા લીમડા પાનનું રોજ સેવન કરો

આ ઘરેલુ નુસખાથી વાળ ખરતા થશે બંધ

સૌ પ્રથમ નારિયેળ તેલમાં કરી પતા ઉમેરો

આ તેલમાં જાસૂદના પાન પણ ઉમેરો

તુલસીના થોડા પાન ઉમેરો

હવે તેલને ઉકાળી લો અને બાદ ગાળી લો

ઠંડુ પડ્યા બાદ આ તેલને હેર પર લગાવો

વાળ સંબંધિત તમામ સમસ્યા દૂર થશે