શરીર માટે પાણી જરૂરી હોય છે

Published by: gujarati.abplive.com

રોજ કેટલું પાણી પીવું તે વ્યક્તિ પર નિર્ભર કરે છે

સામાન્ય રીતે 8થી 10 ગ્લાસ પાણી પીવું યોગ્ય માનવામાં આવે છે

ગરમીમાં પાણીની જરૂરિયાત વધારે હોય છે

વ્યાયામ કરતા લોકોએ વધુ પાણી પીવું જોઈએ

તરસ લાગે ત્યારે પાણી પીવું જરૂરી હોય છે

ઓછી માત્રામાં પાણી પીવાથી ડિહાઈડ્રેશન થાય છે

પાચન અને ત્વચા માટે પાણી ફાયદાકારક છે

ઉનાળામાં થોડું-થોડું પાણી પીવું જોઈએ

પૂરતું પાણી પીવાથી શરીર તંદુરસ્ત રહી શકે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે