વધારે મોબાઈલનો વપરાશ આપણા આરોગ્ય પર નકારાત્મક અસર કરે છે

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી સ્ક્રીન જોવાથી આંખોને દુખાવો થાય છે

સ્ક્રીન ટાઈમ ઊંઘની ગુણવત્તાને ઘટાડે છે

વધારે મોબાઈલના વપરાશથી શારીરિક પ્રવૃત્તિ ઓછી થાય છે

માનસિક તણાવ વધી શકે છે

યોગ્ય સમય મર્યાદા રાખવી ખૂબ જ જરૂરી હોય છે

મોબાઈલનો વધુ ઉપયોગ તણાવનો જોખમ વધારે છે

સતત બ્લુ લાઈટના સંપર્કથી ત્વચાના કોષોને નુકસાન થઈ શકે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે