દાળ-ભાત પોષણથી ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક મિશ્રણ છે
દરરોજ દાળ-ભાત ખાવાથી તમારા સ્વાસ્થ્યને ઘણો ફાયદો થઈ શકે છે.
દાળ અને ભાત બંને પોષણનો ખજાનો છે. દાળ પ્રોટીન, ફાઇબર, આયર્ન, પોટેશિયમ અને વિટામિનનો સારો સ્ત્રોત છે, જ્યારે ચોખા કાર્બોહાઇડ્રેટ્સ અને ઉર્જા પ્રદાન કરે છે.
દાળ-ભાત પચવામાં સરળ હોય છે, જે પેટની સમસ્યાઓ ઘટાડે છે.
દાળમાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે
ચોખા કાર્બોહાઇડ્રેટ્સનો સારો સ્ત્રોત છે, જે શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે.
દાળ-ભાત ખાવાથી શરીરને લાંબા સમય સુધી ઉર્જા મળે છે
જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો દાળ-ભાત એક સારો વિકલ્પ છે.
મર્યાદિત માત્રામાં ભાત સાથે દાળ ખાવાથી કેલરી નિયંત્રણમાં રહે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
આ હૃદય રોગનું જોખમ ઘટાડે છે. ચોખામાં સોડિયમ ઓછું હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે
Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો