Kidney: કિડનીમાં સોજો આવે ત્યારે શરીરમાં થાય છે આ 5 ફેરફારો



કિડનીમાં સોજાથી શરીરમાં અનેક બીમારીઓ આવી શકે છે



શરીરના જુદાજુદા ભાગોમાં સોજા સાથે દુઃખાવા થવા લાગે છે



1. પેશાબમાં ફેરફાર થવો



2. કમરની આસપાસ દુઃખાવો



3. સવારે ઠંડી લાગવી



4. શરીરમાં સોજો આવવો



5. શ્વાસ લેવામાં તકલીફ પડવી



all photos@social media