સ્વસ્થ રહેવા માટે શરીરમાં પોષક તત્વો હોવા ખૂબ જ જરૂરી છે.



જો આવું ન થાય તો શરીર અને હાડકાં નબળા પડી જાય છે.



જ્યારે હાડકાં નબળા પડી જાય છે ત્યારે આપણને લાગે છે કે શરીરમાં વિટામિન ડીની ઉણપ છે



પરંતુ એવું નથી. વિટામિન સીની ઉણપ પણ હાડકાની નબળાઈનું એક મુખ્ય કારણ છે.



નિષ્ણાતોના મતે, જ્યારે શરીરમાં વિટામિન સીની ઉણપ હોય છે ત્યારે હાડકાં નબળા પડી જાય છે



સાંધામાં દુખાવો થાય છે. આ ઉપરાંત કોઈપણ ઘા રૂઝવામાં પણ વધુ સમય લાગે છે.



વિટામિન સીની ભરપાઈ કરવા માટે લોકો ઘણી વસ્તુઓનું સેવન કરે છે



નિષ્ણાતોના મતે, વિટામિન સીની ઉણપથી શરીરમાં થાક, સ્નાયુઓ અને સાંધામાં દુખાવો અને નબળાઈ જેવી સમસ્યાઓ થાય છે.



દરરોજ કીવી ખાવાથી વિટામિન સીની ઉણપ દૂર થઈ શકે છે.



વિટામિન સીથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી રોગો સામે લડવાની ક્ષમતા વધે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો