પ્રોટીનની ઉણપથી ઊર્જા ઘટે છે

Published by: gujarati.abplive.com

મસલ્સ નબળા પડે છે

પરિણામે ફોકસમાં ઘટાડો થાય છે

પ્રોટીન એન્ટિબોડીને બનાવવા માટે જરૂરી હોય છે

તેના ઉણપથી ઇમ્યુનિટી નબળી પડે છે

પ્રોટીનની ઉણપના કારણે વાળ પણ ખરે છે

પ્રોટીન પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે

પ્રોટીનના ઉણપથી બ્લડ સુગરમાં વધ ઘટ થાય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે