વિટામિન B12 શરીર માટે જરુરી છે વિટામિન B12ની શરીરમાં ઉણપ હોય તો ઘણા લક્ષણો જોવા મળે છે તમે ડેરી પ્રોડક્ટ ડાયેટમાં સામેલ કરી શકો છો દૂધ, દહીં, છાશના સેવનથી તમે આ વિટામિનની ઉણપ પૂરી કરી શકો છો તમારે ડાયેટમાં દહીં સામેલ કરવું જોઈએ દહીં ખાવાથી વિટામિન B12ની ઉણપ પૂરી કરી શકાય છે દહીં ખાવાના અન્ય ઘણા ફાયદાઓ છે દહીંના સેવનથી પાચનશક્તિ પણ મજબૂત બને છે દરરોજ જમવાની સાથે એક વાટકી દહીં ખાવુ જોઈએ દરરોજ દહીંના સેવનથી શરીરમાં અનેક વિટામિન મળી રહે છે