ડેન્ગ્યુમાં 3 થી 7 દિવસ વચ્ચે પ્લેટલેટ્સ ઘટી શકે છે.

Published by: gujarati.abplive.com

તાવ ઉતરે તે સમય દર્દી માટે ખૂબ ક્રિટિકલ હોય છે.

Published by: gujarati.abplive.com

સામાન્ય રીતે પ્લેટલેટ્સ 1.5 થી 4.5 લાખ હોવા જોઈએ.

Published by: gujarati.abplive.com

પેટમાં તીવ્ર દુખાવો થાય તો તરત સાવધાન થઈ જવું.

Published by: gujarati.abplive.com

નાક કે પેઢામાંથી લોહી આવે તો ડૉક્ટરનો સંપર્ક કરો.

Published by: gujarati.abplive.com

શ્વાસ લેવામાં તકલીફ થાય તો હોસ્પિટલ પહોંચવું.

Published by: gujarati.abplive.com

માત્ર પ્લેટલેટ્સ ઘટવાથી સ્થિતિ ગંભીર ગણાતી નથી.

Published by: gujarati.abplive.com

શરીરમાં પાણીની ઉણપ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

Published by: gujarati.abplive.com

નાળિયેર પાણી અને ઓઆરએસનું સેવન હિતકારી રહે છે.

Published by: gujarati.abplive.com

ડૉક્ટરની સલાહ વગર કોઈ દવા ક્યારેય ન લેવી જોઈએ.

Published by: gujarati.abplive.com