ચોમાસામાં મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે

ડેન્ગ્યુથી બચવાનો સૌથી મોટો ઉપાય મચ્છરોના કરડવાથી બચો

ઘરની આસપાસ અથવા છત પર પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખો

કુલર, ટાંકી, ફૂલદાની અને ટાયરમાં ભરાયેલું પાણી નિયમિત ખાલી કરો

શોર્ટને બદલે ફૂલ કપડાં પહેરો અને મચ્છર ન કરડે તેવી ક્રીમનો ઉપયોગ કરો

બારી-દરવાજા પર મચ્છરદાની અથવા જાળી લગાવો

તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અથવા ચામડી પર લાલ ચકામા દેખાય તો ડૉક્ટરની સલાહ લો

ડેન્ગ્યુ દરમિયાન પૂરતું પાણી, નાળિયેર પાણી અને અન્ય પ્રવાહી પીવાથી શરીરમાં પાણીની કમી થતી નથી

ડૉક્ટરની સલાહ વગર કોઈપણ દવા ન લો

સમયસર સાવચેતી, યોગ્ય સારવાર ડેન્ગ્યુના ગંભીર જોખમને ઓછો કરી શકે છે