ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી ખૂબ જ જરુરી છે

આ માટે હળદરનું નિયમિત સેવન ફાયદાકારક માનવામાં આવે છે

આદુમાં રહેલા ઔષધીય ગુણધર્મો શરદી-ઉધરસ અને ગળાના ઇન્ફેક્શનથી બચાવવામાં મદદરૂપ

લસણમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે

આમળાનું સેવન વિટામિન Cનો ઉત્તમ સ્ત્રોત હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે

તુલસીના પાનનું સેવન અથવા તુલસીની ચા શ્વસનતંત્રને ફાયદો કરી શકે

દહીં આંતરડાના સ્વાસ્થ્યને સુધારીને ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે

બદામ, અખરોટ અને અન્ય ડ્રાયફ્રૂટ્સ શરીરની રક્ષણાત્મક ક્ષમતા વધારવામાં મદદરૂપ

લીલા શાકભાજી અને મોસમી ફળોનું નિયમિત સેવન કરવું જોઈએ

પૂરતું પાણી પીવું અને ગરમ સૂપ અથવા હર્બલ ડ્રિંક્સનું સેવન શરીરને હાઈડ્રેટ રાખે છે