ડાયાબિટીસમાં બટાકા ન ખાવા, તેનો GI 111 સુધી હોય છે.

Published by: gujarati.abplive.com

બાફેલા બટાકા ખાવાથી બ્લડ સુગર ખૂબ ઝડપથી વધી જાય છે.

Published by: gujarati.abplive.com

મકાઈ ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ભારે નુકસાન થાય છે.

Published by: gujarati.abplive.com

સ્વીટ કોર્નનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 60થી વધુ હોય છે.

Published by: gujarati.abplive.com

અડધી વાટકી મકાઈમાં 21 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે.

Published by: gujarati.abplive.com

મિક્સ શાકભાજીનો રસ પીવાથી ફાઈબર સંપૂર્ણ નષ્ટ થાય છે.

Published by: gujarati.abplive.com

શાકભાજીના રસમાં માત્ર ખાંડ બચે છે જે સુગર વધારે છે.

Published by: gujarati.abplive.com

શક્કરિયા શેકીને ખાવાથી તેનો GI 90 સુધી પહોંચી જાય છે.

Published by: gujarati.abplive.com

બાફેલા શક્કરિયાનો GI 40 હોય છે, પણ વધુ ન ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com

આહારમાં ફેરફાર કરતા પહેલા હંમેશા ડૉક્ટરની સલાહ લો.

Published by: gujarati.abplive.com