ડાયાબિટીસ દર્દીઓ માટે શુગરનું વધુ સેવન નુકસાનકારક છે

Published by: gujarati.abplive.com

ગોળ કુદરતી મીઠાશ આપે છે

પરંતુ તેમાં પણ શુગર હોય છે

ગોળ ખાવાથી બ્લડ શુગર ધીમે વધે છે

મોટી માત્રામાં રોજ ગોળ લેવું યોગ્ય નથી

નિષ્ણાતો મુજબ, ડાયાબિટીસમાં ગોળનો ઉપયોગ માત્ર 5થી 10 ગ્રામ થવો જોઈએ

બ્લડ શુગર નિયંત્રણમાં ન હોય તો ગોળ પણ જોખમી છે

ડાયાબિટીસ દર્દી દર વખતે નિષ્ણાતોની સલાહ અનુસાર જ ગોળ અને ખાંડનું સેવન કરવું જોઈએ

નિયમિત વ્યાયામ અને હેલ્ધી ડાયટ સાથે ઓછા પ્રમાણમાં ગોળ લેવો જોઈએ

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે