અનિયંત્રિત શુગર લેવલ ધીરે ધીરે કિડનીને નુકસાન કરે છે.

Published by: gujarati.abplive.com

લાંબા સમયની હાઈ શુગર કિડનીની ફિલ્ટર ક્ષમતા ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

વધુ મીઠું ખાવાથી બીપી વધે છે અને કિડની પર દબાણ આવે છે.

Published by: gujarati.abplive.com

પેકેજ્ડ ફૂડમાં રહેલા કેમિકલ્સ કિડનીને નુકસાન કરે છે.

Published by: gujarati.abplive.com

હાઈ પ્રોટીન ડાયટ નબળી કિડની પર વધારાનો બોજ નાખે છે.

Published by: gujarati.abplive.com

ખાંડનું વધુ સેવન કિડની ફેલ્યોરનું જોખમ વધારે છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીએ હંમેશા તાજું અને ઘરનું ભોજન લેવું.

Published by: gujarati.abplive.com

આહારમાં લીલા શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરવો.

Published by: gujarati.abplive.com

પૂરતું પાણી પીવું અને બ્લડ શુગરનું સતત નિરીક્ષણ કરવું.

Published by: gujarati.abplive.com

સમયાંતરે કિડની ફંક્શન ટેસ્ટ કરાવી ડોક્ટરની સલાહ લેવી.

Published by: gujarati.abplive.com