ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બ્લડ શુગરનું સ્તર વધે છે

Published by: gujarati.abplive.com

તેની પાછળ આહાર અને લાઇફસ્ટાઇલ જવાબદાર છે

ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે અસરકારક આદતો અપનાવી જોઈએ

રાત્રે દાળ, લીલા શાકભાજી અને ફળો જેવા ફાઇબરથી ભરપૂર ખોરાકનું સેવન કરો

સુઈ જવાના સમય પહેલા 2 કલાક અગાઉ ભોજન કરવું

જો સવારના સમયે તમારું શુગર લેવલ વારંવાર વધતું રહે છે

તો સૂતા પહેલા બ્લડ શુગરની તપાસ કરવી જરૂરી

માનસિક તણાવ બ્લડ શુગર વધારી શકે છે

તેથી સૂતા પહેલા ધ્યાન, પ્રાણાયામ અથવા યોગ કરો

આ આદતોને રોજિંદા જીવનમાં સામેલ કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રાખી શકાય

Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.