સ્વસ્થ રહેવા માટે શરીરમાં ફેટનું પ્રમાણ હોવું જરૂરી છે

Published by: gujarati.abplive.com

વધારે ફેટથી બીમારીઓનું જોખમ વધે છે

જ્યારે સારું ફેટ શરીરના શોષણમાં મદદ કરે છે

આશરે 20થી 35 ટકા કેલરી ફેટમાંથી મળવી જોઈએ

જો તમે દરરોજ 2000 કેલરી લો છો

તો તેમાંથી આશરે 400થી 700 કેલરી ફેટમાંથી આવવી જરૂરી છે

19થી 50 વર્ષના પુરુષો માટે દરરોજ લગભગ 60થી 90 ગ્રામ ફેટ જરૂરી

19થી 50 વર્ષના મહિલાઓ માટે રોજ આશરે 45થી 75 ગ્રામ ફેટ પૂરતું

આ ફેટનું પ્રમાણ વ્યક્તિની ઉંમર, વજન અને શારીરિક મહેનત પર આધાર રાખે છે

Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.