ડાયાબિટીસમાં 'શું ખાવું' તેટલું જ 'ક્યારે ખાવું' તે પણ મહત્વનું છે.

Published by: gujarati.abplive.com

એક્સપર્ટ મુજબ દિવસમાં 2-3 વાર હેવી જમવાને બદલે 5 6 વાર થોડું ખાવું.

Published by: gujarati.abplive.com

લાંબો સમય ભૂખ્યા રહેવાથી સુગર લેવલ અચાનક વધી કે ઘટી શકે છે.

Published by: gujarati.abplive.com

સવારનો નાસ્તો ક્યારેય સ્કીપ ન કરવો, તેમાં ઓટ્સ કે દલિયા લેવા.

Published by: gujarati.abplive.com

લંચ અને ડિનર વચ્ચે ભૂખ લાગે તો શેકેલા ચણા કે ફ્રૂટ ખાવા.

Published by: gujarati.abplive.com

અનહેલ્ધી જંક ફૂડ, મેંદો અને તળેલી વસ્તુઓથી હંમેશા દૂર રહેવું.

Published by: gujarati.abplive.com

રાત્રિભોજન હંમેશા હળવું અને સૂવાના 2-3 કલાક પહેલા લેવું જોઈએ.

Published by: gujarati.abplive.com

ખાંડવાળા પીણાં બંધ કરી છાશ અને પાણીનો ઉપયોગ વધારવો.

Published by: gujarati.abplive.com

ખાવાની સાથે દવા કે ઈન્સ્યુલિનનો સમય સાચવવો ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

જો સુગર કંટ્રોલ ન રહેતી હોય તો ડાયટિશિયન પાસે પ્લાન ચેક કરાવવો.

Published by: gujarati.abplive.com