કેરીની સિઝનની શરુઆત થઈ ગઈ છે



ડાયાબિટીસના દર્દીઓને કેરી ન ખાવાની સલાહ આપે છે



કેરી નાનાથી લઈ મોટા દરેકને ભાવે છે



એક્સપર્ટ મુજબ ડાયાબિટીસના દર્દીઓ પણ કેરી ખાઈ શકે છે



પરંતુ તેમણે સેવન પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું



જો યોગ્ય માત્રામાં કેરી ખાવામાં આવે તો કોઈ મુશ્કેલી નથી



કેરી ખાતા પહેલા હાઈ ફાઈબરને હેલ્ધી ફેટની વસ્તુઓનું સેવન કરો



કેરીનું સેવન કરી શકો છો પરંતુ મેંગો શેક ન પીવો



મેંગો શેકમાં સુગરની માત્રા વધુ હોય છે



કેરીની માત્રાનું હંમેશા ધ્યાન રાખવું જરુરી છે