ડાયાબિટીસ ધરાવતા દર્દીઓએ ખાંડવાળા ફળોથી સાવધાન રહેવું જરૂરી છે

Published by: gujarati.abplive.com

કેળામાં કાર્બોહાઈડ્રેટ વધુ હોવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધે છે

કેરી ડાયાબિટીસ દર્દીઓ માટે જોખમી છે

ચીકૂમાં ખાંડ વધારે હોય છે

દ્રાક્ષનું વધુ સેવન શુગર લેવલ વધારે છે

અનાનસમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઊંચો હોય છે

સુકા ફળો જેમ કે કિસમિસ ખાવા ટાળવા જોઈએ

ડાયાબિટીસના દર્દીઓએ ફળ ખાવા પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી

ડાયાબિટીસના દર્દીઓએ ફળ ખાવા પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે