ડાયાબિટીસના દર્દીઓ માટે કેરી તદ્દન ઝેર નથી.

Published by: gujarati.abplive.com

ડૉ. ઐશ્વર્યાના મતે યોગ્ય રીતે કેરી ખાવી સેફ છે.

Published by: gujarati.abplive.com

કેરીમાં ફાઇબર હોવાથી તે સુગર ઝડપથી વધારતી નથી.

Published by: gujarati.abplive.com

કેરીમાં ફાઇબર હોવાથી તે સુગર ઝડપથી વધારતી નથી.

Published by: gujarati.abplive.com

ખાલી પેટે કેરીનો રસ પીવાથી સુગર વધી શકે છે.

Published by: gujarati.abplive.com

કેરીને બદામ કે દહીં જેવા પ્રોટીન સાથે ખાવી વધુ સારી.

Published by: gujarati.abplive.com

રાત્રે ખાવાને બદલે દિવસ દરમિયાન કેરી ખાવી જોઈએ.

Published by: gujarati.abplive.com

દર્દીઓ ક્યારેક 0.5 થી 1 કપ કેરી આરામથી ખાઈ શકે.

Published by: gujarati.abplive.com

કેરી ખાવાનું પ્રમાણ તમારી દવા અને લાઈફસ્ટાઈલ પર છે.

Published by: gujarati.abplive.com

ફળ છોડવા કરતાં મધ્યમ માત્રામાં ખાવું વધુ સારું છે.

Published by: gujarati.abplive.com