આ વ્યસ્ત જીવનમાં લોકો ઘણીવાર તેમના મગજ પરના દબાણને સંભાળી શકતા નથી



માનસિક સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર અને ખતરનાક રોગોનો ભોગ બની જાય છે.



ઘણા લોકો ચિંતા અને હતાશાનો પણ શિકાર બને છે.



ચિંતા અને હતાશા જેવા રોગોનું જોખમ ઘટાડવા માટે તમારે તમારી જીવનશૈલી અને ડાયટમાં સુધારો કરવો જોઈએ



નિષ્ણાંતોના મતે ડાયટમાં પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરવાથી તમારા માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરી શકે છે.



તમારા ડાયટમાં સામેલ કરી અનાજ, તાજા ફળો, શાકભાજી, પ્રોટીન, બદામ અને બીજનો સમાવેશ કરવો જોઈએ



માછલી, અખરોટ અને શણના બીજમાં જોવા મળતા ઓમેગા-3 ફેટી એસિડ ચિંતા અને હતાશાના જોખમને ઘટાડવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.



પ્રોબાયોટિક અને ફાઇબરથી ભરપૂર દહીં, છાશ અને કઠોળ પણ તણાવ ઘટાડવા અસરકારક સાબિત થઈ શકે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો